Monday, March 24, 2025

  ગઢડા સનવાવ ને જોડતો રોડ અતિ બિસ્માર હોવાનું સરકાર ને ધ્યાને આવતા મુખ્યમંત્રી દ્વારા મંજર કરવા માં આવ્યો

રોડ ને મંજરી મળી:-  ગઢડા સનવાવ ને જોડતો રોડ અતિ બિસ્માર હોવાનું સરકાર ને ધ્યાને આવતા મુખ્યમંત્રી દ્વારા મંજર કરવા માં આગીરવ્યો

 

ન્યૂઝ ઓફ વડાલી દ્વારા આ રોડ બનવા માટે મુહિમ ચલાવી હતી આખરે તંત્ર નું ધ્યાન ગયું

 

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના હનુમાન પરા થી સનવાવ ગામ ને જોડતો રોડ આખરે સરકારી દ્વારા 90 લાખના ખર્સે મંજૂર કરવા માં આવ્યો છે હાલ જ પંચાયત દ્વારા 2 ટ્રેક્ટર મેટલ નાખી સંતોષ માન્યો હતો જ્યારે તાલુકા પંચાયત ના પ્રમુખ ભગવતીબેન સાંખટ દ્વારા ઉના ગીર ગઢડા ના કાર્યશીલ ધારાસભ્ય કે.સી રાઠોડ ને જાણકરતા ધારાસભ્ય દ્વારા લોકોનાં પ્રશ્ન ને ગંભીર લઈ રોડ ને બનાવવા માટે માન્ય મુખ્યમંત્રી ને રજૂઆત કરતા રોડ ને મંજુર આપી દીધી છે હવે લોકો ના પ્રશ્ન નો અંત આવ્યો અને લોકો દ્વારા ભગવતીબેન અને કે.સી રાઠોડ નો આભાર વ્યક્ત કર્યો

 

રિપોર્ટર: ધર્મેશ ચાવડા ગીર ગઢડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores