ખેડબ્રહ્મા નું યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે નવરાત્રિના ચતુર્થ દિવસે માતાજીને સોનાનો મુગટ અને કુંડળ અર્પણ કરાયું
ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી આજે અંબિકા માતાજીના મંદિરમાં નવીન સોનાનો મુગટ અને કુંડળ બનાવી ચતુર્થ નવરાત્રીને માતાજીને મુગટ અને કુંડળ અર્પણ કરવામાં આવ્યું
અંબિકા માતાજીને આજે સુવર્ણ મુગટ અને કુંડળ અર્પણ કરાતા માઈ ભક્તો દ્વારા માતાજીના દર્શનનો લાભ લઈને લહાવો લીધો હતો
જેનું અંદાજિત સોનુ 660.43 ગ્રામ અને અંદાજિત કિંમત 53,12,572.00 છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891