ખેડબ્રહ્મા શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરે ચાંદીના આભૂષણો આઠમના રોજ અંબિકા માતાજીને અર્પણ કરાયા
ખેડબ્રહ્મા ના અંબિકા માતાજીના મંદિરમાં આસો સૂદ આઠમના રોજ શયન વખતે શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા માતાજીને ચાંદીનો મુગટ હાર અને કુંડળ અર્પણ કરાશે
શ્રી અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા માતાજીને ચાંદીના આભૂષણ જેનું વજન 1.053 કિ . ગ્રા.અને જેની અંદાજિત કિંમત 1,62,000/- ની કિંમતના ચાંદીના આભૂષણ આસો સુદ આઠમના રાત્રે શયન વખતે અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને અર્પણ કરવામાં આવશે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891