ધોરણ ૧૧માં અભ્યાસ કરતા વિધાર્થીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો
લોધિકા તાલુકાના મોટાવડા ગામનો બનાવ
મોટાવડા ગામની સરકારી હાઇસ્કૂલના શિક્ષકના વર્તનથી દુ:ખી થયેલા વિધાર્થીએ કર્યો આપઘાત
ઘ્રુવીલ વરૂ નામના વિધાર્થીએ કર્યો આપઘાત
આપઘાત પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી અને વિડીયો પણ બનાવ્યો
પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી.
ઉના સંમેલન માં શિક્ષણ મંત્રી આવ્યા હતા સહજાનંદ ગુરુકૂળના ખાતમુહૂર્ત કાર્યક્રમ અને પ્રાકૃતિક કૃષિ સંમેલન માં આવ્યા ત્યારે આપી પ્રતિક્રિયા
રિપોર્ટર – ધર્મેશ ચાવડા