પાલનપુર માં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય હોય એવું ઠેર ઠેર ઘટર નું પાણી રોડ પર રોજે રોજ આવતા નગર પાલિકા માં જાણ કરતાં તો ભી જાણે નગર પાલિકા ઊંઘ માં હોય એવું લાગી રહ્યું છે
વારંવાર જાણ કરવા છતાં જાણે આ ભાગ મો કોઈ રસ નહીં એવું લાગી રહ્યું છે આ ગટર નું ખરાબ પાણી રોજે રોજ આવા થી મસ્જિદ અને મંદિર માં લોકો ને ત્યાં થી ચાલીને જવું પડે છે
આવા ગંદા પાણી રોડ પર આવા થી ત્યાં કોઈ રોગચાળો થશે તો જવાબદાર કોણ રિપોર્ટર – અલ્તાફ મેમણ







Total Users : 157404
Views Today : 