Friday, October 25, 2024

હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021′ અંતર્ગત બેઠક યોજાઇ

હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021′ અંતર્ગત બેઠક યોજાઇ

 

સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021′ અંતર્ગત બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રી ડૉ.રતનકંવર ગઢવીચારણે રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન એક્ટ 2021 મુજબ તમામ સરકારી અને પ્રાઇવેટ ચિકિત્સા સંસ્થાઓને રજીસ્ટ્રેશન અનિવાર્યપણે કરવું તે અંગે જણાવ્યુ હતુ. આ બેઠકમાં ખેડબ્રહ્મા ધારાસભ્યશ્રી ડૉ.તુષાર ચૌધરી,ડીનશ્રી ડૉ.રાજીવ દેવેશ્વર, જિલ્લા સિવિલ સર્જનશ્રી તથા અન્ય વિષય નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores