ઊના શહેર નો ધમધમતો વિસ્તાર જ્યાં લોકો ની અવરજવર વાળા વિસ્તાર ખાઉં ગલી વિસ્તારમાં સિસિટીવી વિડિયો માં દેખાતી અપંગ યુવતી જે ભિક્ષા વૃત્તિ ના વેશ માં ઉનાના નામાંકીત વકીલ ની ઓફિસ માંથી રૂપિયા એક લાખ ની ચોરી કરી હોય તેવો વાયરલ મેસેજ સાથે વીડિયો માં દાવો કરવા માં આવ્યો છે જ્યારે ગુજરાત પોલીસ તેહવારો ને ધ્યાન માં રાખી ને સતત લોકો ને સુચનાઓ આપતી હોય છે કે પોતાના કીમતી આભુષણો તેમજ પૈસા ની કાળજી પૂર્વક ધ્યાન રાખવું અને ક્યાંય બહાર જાવ તો બધી જ કીમતી વસ્તુઓ સાથે લઈ જવા માટે અપીલ કરે છે જ્યારે એક ભારત મીડિયા દ્વારા લોકો ને અપીલ કરવા માં આવે છે કે આપની કીમતી સીઝ વસ્તુઓ સાથે રાખો સેફ રહો સતર્ક રહો








Total Users : 158470
Views Today : 