અંબાજી બ્રેકિંગ….
અંબાજી આબુ રોડ રોડ પર પથ્થરબાજો સક્રિય બન્યા હતા
પથ્થરબાજોએ વાહનો પર પથ્થરમારો કર્યો હતો
પ્રવાસીઓની કાર પર અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો હતો
પથ્થરમારાની ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેની અંબાજીની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
સુરપંગલા ગામની સીમમાં આવેલા વીર બાવાસી મંદિર પાસે આબુ રોડ તરફથી અંબાજી તરફ આવતા વાહનો પર પથ્થરમારો કરવાની ઘટના.
માહિતી મળતા જ રીકો પોલીસ સ્ટેશનના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
પોલીસ કર્મચારીઓ પથ્થરબાજોને પકડવા જંગલમાં તપાસ કરી રહ્યા છે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 156110
Views Today : 