કચ્છ બ્રેકિંગ…
રાપરના શક્તિનગર ગેડી પાસે નર્મદા કેનાલમા બન્યો બનાવ
કેનાલમા ડુબી જવાથી બે લોકોના મોત
બે બાળકો કેનાલમા પડ્યા બાદ તેને શોધવા પડેલા બે લોકોના મૃત્દેહ મળ્યા
હજુ અન્ય બે લોકો કેનાલમા લાપતા
સ્થાનીક લોકો દ્રારા શોધખોળ શરૂ
પરપ્રાન્તિય મૃત્કો કપાસના ખેતરમા કામ માટે આવ્યા હતા
બે બાળકો હજુ પણ લાપતા
તરવૈયા કે ફાયર વિભાગ ન પહોચતા શોધખોળમા મુશ્કેલી
સ્થાનીક લોકોએ કેનાલમાંથી બે મૃત્દેહ બહાર કાઢ્યા
પત્રકાર વિશાલ ચૌહાણ
મો ન 9998340891








Total Users : 156307
Views Today : 