આજ રોજ તારીખ 10.11.24 થરાદી મેમણ સમાજ કાઉન્સિલ દ્વારા ઈજતેમાઈ નિકાહ સમારોહ યોજવામાં આવ્યા
આ સમૂહ લગ્ન માહિ ખાતે આવેલ મેમણ સમાજ ના હોલ મા કરવામાં આવ્યા હતા
આ સમૂહ લગ્નમાં તેર નિકાહ થયા હતા
આ સમૂહ નિકાહ સમારોહમાં મુફતી અબ્દુલ રહેમાન સાહેબ,વિરમગામ મોલાના સલાઉદીન સાહેબ, છ પ્રગનાના પ્રમુખ હાજી શબ્બીર ભાઈ દિયોદર. થરાદી કાઉન્સિલ ના પ્રમુખ હનીફ ભાઈ ડીસા,કાઉન્સિલ સેક્રેટરી રફીક ભાઈ શીરોયા પ્રગનાના પ્રમુખ દાઉદ ભાઈ દિયોદર,અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા
અલ્તાફ મેમણ પાલનપુર