ગોપાષ્ટમી ના નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાં ગૌ પૂજન નો કાર્યક્રમ યોજાયો
હિન્દુઓના દિવાળી બાદ અનેક કાર્યક્રમો જે શરૂઆત થાય છે જેમાં ભાઈબીજથી કરી કારતક સુદ આઠમ ને ગોપાષ્ટમી તરીકે ઓળખાય છે જેને ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા દ્વારા આજરોજ ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા રાધીવાડ તેમજ તાંદલીયા કંપા ખાતે તેમજ તલોદ અને પ્રાંતિજ તાલુકામાં દેશી ગીર ગાય નું તિલક કરી પૂજન કરી ગોળ ખવડાવી મોઢું મીઠું કરાવેલ હતું આમ આ પ્રસંગ તમામે ગુજરાત રાજ્યના તેમજ દેશભરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા યોજી ગૌમાતાને આદર કરેલ છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891