હિંમતનગર ના રહેવાસી મહારાષ્ટ્ર ખાતે કાર અકસ્માત માં કરીશ્મા તેજસભાઈ પટેલ નામની મહિલા નું મોત.
મહારાષ્ટ્રના વિદર્ભમાં વાસિમ જીલ્લાના સમૃદ્ધિ હાઇવે પર એક અજાણ્યા વાહને ઓવરટેક કરતા કારચાલક મહિલા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર થી અથડાઈને પલટી ગઈ હતી અકસ્માતમાં મહિલા ચાલકનું સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ઈજા થઈ હતી જીજે 03 ડીજી 5001 નંબરની ઇનોવા કાર ચલાવનાર હિંમતનગરની 24 વર્ષીય મહિલા કરિશ્મા તેજસ પટેલ નું મોત નિપજ્યું હતું. તેમની સાથે કારમાં મુસાફરી કરી રહેલા તેજસ પટેલ અને સાગર દરજી નામના વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.







Total Users : 155097
Views Today : 