મહેસાણા જિલ્લાના નાગલપુર ખાતેથી જિલ્લા પંદરેક દિવસથી ચાલતા નીકળેલ એક માનસિક અસ્થિર ભાઈ, ગઈકાલે રાત્રે ગાભોઇ પોલીસ સ્ટેશન આગળ આવીને બેસી ગયેલ હોય ,જેઓને પોતાનું નામ ઠામ પૂછતા માનસિક રીતે અસ્થિર લાગતા હોવાનું માલુમ પડે, માત્ર એમનું નામ જણાવેલ, જે નામને આધારે મહેસાણા ખાતે તપાસ કરાવી, એના વાલી વારસોને શોધાવી ,પોલીસથી જાણ કરાવી,વાલી વારસોને ગાંભોઈ ખાતે મળી આવેલ પટેલ કલ્પેશભાઈ બાબુભાઈને ગાંભોઈ પોલીસે સોપેલ છે.







Total Users : 142852
Views Today : 