ભાજપા સમર્થક મંચ ગુજરાત
ભાજપા સમર્થક મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય પુરૂષોત્તમ નારાયણ શ્રીવાસ્તવજી,તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી, ગુજરાત સોશિયલ મીડિયા સંયોજકશ્રી ગોપાલભાઈ પ્રજાપતિ, સાબરકાંઠા જિલ્લા પ્રમુખશ્રી ગોવિંદભાઈ સુતરીયા, અને સાબરકાંઠા જિલ્લા ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ પ્રજાપતી દ્વારા શ્રી વિપુલભાઈ અમૃતભાઈ પરમાર (લોનવાલા)ને ગુજરાત રાજ્ય ના “પ્રભારી” તરીકે ભાજપા સમર્થક મંચ તરફ ની વિનંતી પર નામાંકિત કરવામાં આવે છે. અને તેમને સમગ્ર ગુજરાત રાજ્ય સ્તરે સંગઠનના એકમની રચના પૂર્ણ કરવા માટે નિર્દેશિત કરવામાં આવ્યા છે
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 