Monday, November 25, 2024

શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-

શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ, સુરત તથા શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારાનાઓએ જિલ્લામાાં નાસતા ફરતા આરોપીઓ અને શરીર/ મિલકત સંબંધિત ગુન્હાઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોઇ જે અનુસંધાને એન.જી.પાાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી.તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ જગદીશભાઈ જોરારભાઈ બ.નાં.૩૮૮, એલ.સી.બી., જી.તાપી નાઓ એલ.સી.બી./પરોલ ફલો સ્કોડ, જી.તાપીના પોલીસ માણસો સાથ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ આનંદજી ચેમાભાઇ બ.નાં.૨૮૭ તથા અ.પો.કો.રાહુલભાઇ દિગંબરભાઇ નાઓને મળેલ બાતમી ના આધારે મોજે- સોનગઢ ઓટા ચાર રસ્તા પાસેથી બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૧૪૦૦૮૨૪૦૬૦૧/૨૦૨૪ એન.ડી.પી.એસ કલમ- ૮(સી)(બી), ૨૯ મુજબ ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટડ આરોપી- ભરત માંગલસસિંગ નાઇક ઉ.વ.૨૧ રહ-રાયગઢ નિશાળ ફળીયુ તા.નિઝર જી.તાપી નાને તા.૨૫/૧૧/૨૦૨૪ ના કલાક.૧૩/૪૫ વાગ B.N.S.S. કલમ-૩૫(૧)જે મુજબ અટક કરી આગળની વધુ કાર્યવાહી સારૂ સોનગઢ પો સ્ટેશન.ન સોંપલ છે.
કામગીરી કરનાર ટીમ :- ઇન્ચાર્જ પો.ઇન્સ.શ્રી, એન.જી.પાાંચાણી એલ.સી.બી. તાપી નાઓની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ જગદીશભાઇ જોરારામભાઇ બ.નાં.૩૮૮ તથા અ.પો.કો.રવિન્દૃ ભાઇ મહેન્દ્રભાઇ બ.ન.૯૦૭, નોકરી એલ.સી.બી. તાપી તથા પરોલ/ ફલો સ્કોડ -તાપીના એ.એસ.આઇ. આનાંદજી ચમાભાઇ બ.નાં.૨૬૭, અ.પો.કો.રાહુલભાઇ દિગબરભાઇ બ.ન.૭૪૦, અ.પો.કો.દિપકભાઇ સેવજીભાઇ બ.ન.૭૧૪, પો.કો.ધનંજયભાઇ ઇશ્વરભાઇ બ.નાં.૭૭ નાઓએ કામગીરી કરલ છે.

રિપોર્ટ – સંજય ગાંધી

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores