Thursday, December 5, 2024

આગામી 4 દિવસ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે

આગામી 4 દિવસ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થશે અને ત્યારબાદ તાપમાન સ્થિર રહેશે.

 

 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો ઊંચકાતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વિગતો મુજબ 2 થી અઢી ડીગ્રી તાપમાન વધતા ઠંડી ઘટી છે. આ તરફ રાતે ઠંડી જ્યારે બપોરે ગરમી જેવો માહોલ રહ્યો છે. આ તરફ કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 12 ડીગ્રી રહ્યુ છે. આ સાથે કંડલા એરપોર્ટ અને ડીસામાં 14.6 ડીગ્રી તાપમાન રહ્યું તો અમદાવાદમાં લઘુતમ તાપમાન 18.6 ડીગ્રી રહ્યુ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores