હિંમતનગર ના યુવાન સાથે છેતરપિંડી થતાં થતાં રહી ગઈ.
હાલ છેતરપિંડી ના અનેક કીસ્સા સામે આવી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના હિંમતનગર ખાતે યુવક સાથે ઘટી હતી જેમાં વોટ્સએપ ના માધ્યમ થી નકલી પોલીસ ઇન્સ્પેકટર નો ફોન આવે છે અને પુછવામાં આવે છે તમારો છોકરો શું કરે છે જોબ કરે છે કે ભણે છે ત્યારે યુવકે કહ્યું કે ભણે છે ત્યારે સામેથી કહેવામાં આવે છે કે તમારા દિકરા એ શું કર્યું તમને ખબર છે લો વાત કરો તમારા દિકરા સાથે ત્યારે મહાઠગી લોકો દિકરો પણ ઉભો કરી વાત કરાવે છે અને રડતાં રડતાં વાત કરે છે
પરંતુ યુવક ગુજરાત માં વર્ષો થી રહેતો હોઈ અને એમનો દિકરો ૧૩ વર્ષ નો હોય આ ઘટનાં માં યુવાન ની જાગૃતતા થી છેતરપિંડી રોકી શકાઈ છે.તમારા પર પણ આવા કોઈ ફોન આવે તો સાવચેત રહેવું