Sunday, December 22, 2024

રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના પ્રતિષ્ઠિત લોકોને જુગારના ખોટા કેસમાં ફસાવીને 63 લાખનો તોડ કરવા બદલ પોલીસ ઇન્સ્પેક્ટર વાય કે ગોહિલ અને રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ..

*સાવ ખોટો કેસ થયાની ડીજીપી ને અરજી બાદ સ્ટેટ મોનીટરીંગસેલના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં ધડાકો

મોરબીના ટંકારા ના રિસોર્ટમાં પ્રતિષ્ઠિત નબીરાઓને ખોટા કેસમાં પડાવી 63 લાખ પડાવી લીધા

માર નહીં મારવાના ,લોકઅપ માં નહીં મૂકવાના અને પ્રેસનોટ જાહેર નહીં કરવાના પોલીસે પૈસા પડાવ્યા

સ્ટેટ મોનિટરિંગ સેલે સીસીટીવી અને સાહેદો ના નિવેદનો લઈને પોલીસના કાળા કરતુતો નો ભાંડો ફોડ્યો

લાખોની લાંચ લેનાર પી.આઈ ગોહિલ સસ્પેન્ડ બાદ લાપતા.. રાઇટર કોન્સ્ટેબલ મહિપતસિંહ ની શોધખોળ

રાજ્યના પોલીસ તંત્રના ઇતિહાસમાં 63 લાખનો તોડ થયા ની તપાસ બાદ ફરિયાદ દાખલ કર્યા નો પ્રથમ બનાવ

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores