Wednesday, December 18, 2024

રાજ્યના ૨૬ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી

રાજ્યના ૨૬ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી

 

👉🏻પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના 26 તાલુકા વિકાસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.

👉🏻 ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ માં ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી વહીવટી કારણોસર બદલી કરી અન્ય સ્થળે નિમણૂક આપવામાં આવી છે.

રિપોર્ટ – સંજય ગાંધી ગુજરાત

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores