PMJAY માં પાત્રતા નથી ધરાવતા એ લોકોના કાર્ડ બનાવવામાં આવતા હતા.
સરકારને મોટાપાયે ચૂનો લગાવવાના કૌભાંડનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કર્યો….
ઈચ્છો એ લોકોના PMJAY કાર્ડ બનાવી આપવામાં આવતા હતા.કોઈ પાત્રતા નહીં કોઈ દસ્તાવેજની જરૂર નહીં બધું ફેક.
પૈસા ફેંકો, અને કાર્ડ તૈયાર કરાવો.
૦૬ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. જેમની બાદમાં ધરપકડ થશે.
આ રેકેટમાં ખ્યાતિ હોસ્પિટલ પણ સામેલ હતી.
અમદાવાદ નહીં ગુજરાત નહીં દેશભરમાં આ કૌભાંડ થતી હોવાની આશંકા.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ
બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ