પાટણ બ્રેકીંગ
પાટણ પોલીસે મોટા પ્રમાણમાં ચાલતું કુટણ ખાનું ઝડપ્યું
પાટણ શહેરના દેવ દર્શન કોમ્પ્લેક્ષમા ખાનગી ગેસ્ટહાઉસ મા લાંબા સમયથી ચાલતો હતો દેહ વ્યાપાર નો કારોબાર
દેવ દર્શન કોમ્પ્લેક્ષમા આવેલ રંગોલી ગેસ્ટહાઉસમા ભારતીય તેમજ પરપ્રાંતિય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો દેહ વ્યાપાર નો કાળો કારોબાર
મુસ્લા મુસ્તાક, વનિતા , રફીક દ્વારા ચલાવવામાં આવતું હતું રેકેટ
ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારમાં 500 થી 1500 સુધીના રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવતો હતો
પોલીસે કુલ 7 આરોપીઓ પકડીને ભાગતા ફરતા રફીક નામના મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી