Saturday, December 21, 2024

થરાદ તાલુકાના દીપડા ગામના રહેવાસી સુથાર હમીરભાઇ પત્રકાર તરીકે જવાબદારી પૂર્વક ફરજ નિભાવી રહ્યા છે

થરાદ તાલુકાના દીપડા ગામના રહેવાસી સુથાર હમીરભાઇ પત્રકાર તરીકે જવાબદારી પૂર્વક ફરજ નિભાવી રહ્યા છે અને પોતાની એચ લાઈવ ગુજરાતી ન્યુઝ ના માધ્યમથી લોકોને પ્રેરણા રૂપ કાર્ય કરી રહ્યા છે અને સદાય માટે લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી રહ્યા છે અને પોતે ખેતી સાથે પણ સંકળાયેલા છે ઓર્ગેનિક ખેતી હોય અને નાના-મોટા કોઈ પણ પ્રસંગ હોય એમાં પોતાની ઉપસ્થિતિ હોય છે અને ખાસ કરીને ગૌમાતા માટે પોતાનું ઝુંબેશ ચલાવી રહ્યા છે કોઈપણ વ્યક્તિનો પણ પ્રકારનું કામકાજ હોય તેમાં તેમનો અમૂલ્ય સહયોગ હોય છે કોઈપણ વ્યક્તિ કોઈપણ કામકાજ લઈ હમીરભાઈ સુથાર પાસે જાય તો તેયો જવાબદારી પૂર્વક કામ કરી આપે છે પોતાનો પ્રશ્ન સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરે છે અને સાથે રહીને કામ કરી આપવાનો જે પણ તેમની ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચાડી રહ્યા છે અને એમની સાથે સાથે જે ગરીબ લોકો છે જે વિકલાંગ લોકો છે જે ઘર વિહાણા લોકો છે દાતાઓ દ્વારા લાભો અપાવવાના વિકલાંગોને સાયકલ ની મદદ કરવાની ગરીબોને કપડાનું દાન કરવાનું અને દરેક લોકોને અંદર પોતાનો પ્રેમ ભાવ પણ સારો હોય છે લોકોમાં પોતાની ચાહના પણ વધારે છે અને પોતે આ ભાગ કાર્ય કરી રહ્યા છે લોકોની સાથે રહી લોકોના પ્રશ્નોનો હલ કરવાનો અને કોઈપણ પ્રકારનો કામકાજ હોય તો હમીરભાઈ સુથાર નો સંપર્ક કરવો પોતે સાથે રહી કામ કરી આપશે અને ખેતી વિશે ગામ વિશે ધંધાકીય બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય વિકાસનો પ્રશ્ન હોય અને સસ્તા અનાજની દુકાને ની અંદર કોઈપણ પ્રકારનો કોભાંડ ચાલતું હોય એ પણ પોતે રજૂ કરે છે કોઈની સાથે અન્યાય થયો હોય તો ન્યાય અપાવવાની કોશિશ કરે છે આ પોતાનો ઝુંબેશ હંમેશા ત્યાં માટે જ છે લોકોની સાથે રહેવાનું લોકોના પ્રશ્નોનો હલ કરવાનો અને અને થરાદ તાલુકાનું એવું પોતાનું મોટું નામ ધરાવનાર પત્રકાર છે અને એક પત્રકારનું સારું કરવાનું હોય છે એવી જ ભાવનાથી પોતે સારું કામ કરી રહ્યા છે એ બદલ હમીર સુથાર ખુબ ખુબ આભાર આવા ને આવા જ કાર્ય કરતા રહે તેવી તહ દિલ શુભેચ્છાઓ અને થરાદ તાલુકાનો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો હમીરભાઈ સુથાર દિપડા નો સંપર્ક કરે

અહેવાલ નરસિંહભાઈ દવે લુવાણા કળશ પત્રકાર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores