વડાલી ભગીરથ જીવ દયા ટીમનો ખુબ ખુબ આભાર 👏👏👏💐💐💐
સગર રાકેશભાઈ
સગર ગોપાલભાઈ
સગર ભરતભાઈ
સગર હરેશભાઈ
ઠાકોર પ્રફુલભાઈ
પટેલ પુંજાભાઈ મંછાભાઈ
પટેલ ભાવેશભાઈ વસંતભાઈ તથા થેરાસણા ઠાકોર
યુવા ટીમ થેરાસણા.
Date.19.12.2024 આજે થે રાસણા ગામે એક બોરવેલમાં 100 ફૂટ અંદર એક નાનું ગલુડિયું અચાનક પડી જતા ચાર કલાક ના રેસ્ક્યુ બાદ મહામુસીબતથી આચાર ભાઈઓએ એવું કામ કર્યું છે કે એમની પ્રશંસા કરું તો પણ ઓછી પડે કારણ કે આ ગલુડિયાને બચાવવા માટે જે મહેનત કરી છે પોતે આ બચ્ચાને મોઢામાં મોઢું નાખી પોતે CPR આપ્યા છે આવું નેક કામ કરી એક ગલુડિયાને નવું જીવન આપી વડાલી ભગીરથ જીવદયા ટીમને સેલ્યુટ……







Total Users : 153830
Views Today : 