Monday, December 23, 2024

ઉધના-સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેનથી ગળાના ભાગે કપાઈ ગયેલ અજાણ્યા પુરૂષનાં વાલી વારસો જોગ.

ઉધના-સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેનથી ગળાના ભાગે કપાઈ ગયેલ અજાણ્યા પુરૂષનાં વાલી વારસો જોગ.

 

સંજય ગાંધી દ્વારા તા.૨૨

સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૨૩૧/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ગત્ તા. ૨૧/૧૦/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૨૦ વાગે ઉઘના-સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચે મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આ. ૩૦ના આશરાનો કોઈપણ રેલ્વે ટ્રેનથી ગળાના ભાગેથી કપાઈ જઈ મરણ ગયેલ છે. મરનારના વાલી-વારસોની તપાસ કરાવડાવતા મળી આવેલ નથી જેથી ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો.

 

મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાનો ઉચાઇ ૫×૪” રંગે- ધઉં વર્ણનો બાંધો મધ્યમ. શરીરે કાળા-લીલા-સફેદ કલરનું ડિઝાઈન વાળુ આખી બાયનું શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores