તાપી:તાપીના વાધનેરા ગામના છન ઓફ ધેલા ગૃપ દ્વારા કણી કંશરીની ભવિય પૂજા અર્ચના.
મળતી માહીતી મુજબ આજ રોજ તાપી ના વાઘનેરા ગામમા છન ઓફ ધેલા ગૃપ દ્વારા જે રીતે વળલાઓ દેવી દેવતાઓ ને પૂજતા
હતા તે મુજબ આજે પણ બજારીયાભાઇ ધેલાભાઇ તથા રૂપસિંગભાઇ ધેલાભાઇ આ બે ભાઇઓના એમના વારસો ને પરિવાર દ્વારા કણી કંશરી ને ખેતર માનુ પહેલુ અનાજ કંશરી માતાને અર્પણ કરવામા આવ્યુ .
આજે પણ કણી કંશરી માતા ના ચરણોમા ખેતરની પહેલી કણી છન ઓફ ધેલા દ્વારા માતાજી ને અર્પણ કરવામા આવી. જેમા કુટુંબના વડીલો જેમકે સુરેશભાઈ
નશવનભાઇ,ગુમાનભાઇ,વિજયભાઇ,પૃગનેશભાઇ મનોજભાઈ જેવા વડીલ શ્રીઓ હાજર રહ્યા હતા અને રીત રીવાજ મુજબ દેવી દેવતાઓ ને પુજન કરાવ્યુ હતુ. જય જોહર જય આદિવાસી.