ઇડર ના પાનોલ ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ચકચાર
દીપડાનો મૃતદેહ પીએમ માટે મોકલ્યો એસીએફ અધિકારીએ પણ ઘટનાની મુલાકાત લીધી
ઇડરના પાનોલ ગામની સીમમાંથી મૃત હાલતમાં દીપડો મળતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે ઇડર વનવિભાગ ના અધિકારી RFO ગોપાલ પટેલ ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ આજે રજા ઉપર છે.અને એસીએફ અધિકારીએ પણ ઘટનાની મુલાકાત લીધી છે. મૃત હાલતમાં મળેલ દીપડાનો મૃતદેહ પીએમ માટે મોકલ્યો હોવા થી એફેસેલ રિપોર્ટ આવ્યા બાદ જ દીપડાના મોતનું કારણ બહાર આવશે.
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891