*ધાનેરા તાલુકા ના ધાખા કોટડા પાસે સર્જાયો અકસ્માત..*
પીકઅપ ડાલા અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માત માં બાઈક ચાલક વિધાર્થી નું કરૂણ મોત નીપજ્યું…
કોલેજ માં પરીક્ષા આપી પોતાના ઘરે ભાજણાં જતા અકસ્માત થયો..
હિતેશભાઈ સુજાભાઈ પટેલ ગામ ભાજણાં નું કરૂણ મોત નીપજયું…
એક ના એક દિકારા નું મોત નીપજતા પરિવાર જનો માં ભારે આઘાત…
લાસ ને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પી એમ અર્થે લાવવા માં આવી..અહેવાલ પ્રધાનજી ઠાકોર*