વડાલીના વડગામડા માંથી મોટર અને કુવાના કેબલ ની ચોરી થઈ
વડાલી ના વડગામડા માં ખેતરમાં કૂવામાંથી ઇલેક્ટ્રીક મોટર અને કેબલ ચોરી થતાં વડાલી પોલીસ જાણ કરતા વડાલી પોલીસે તપાસ હાથ ધરી હતી ચોરોને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો હતો
વડગામડામાં ગઈકાલે રાત્રે પોપટભાઈ ભીખાભાઈ પટેલ ના ખેતરમાં આવેલ કુવામાંથી કેબલ વાયર અને ઇલેક્ટ્રિક મોટર ની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા જેની જાણ વહેલી સવારે ખેડૂત ખેતરમાં પહોંચીને મોટર ચાલુ કરવા જતા ખેતરમાં ચોરી અંગેની જાણ થઈ હતી ત્યારે કુવાના માલિકે વડાલી પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરતા વોડાલી પોલીસ છે સ્થળ પર
પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને ચોરીને લઈ લોકોમાં ફ્ફડાટ ફેલાયો હતો
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891