*ગુજરાતી ફિલ્મ આલ્બમ બેસ્ટ સીને ફોટોગ્રાફી તરીકે વનરાજ થોરી એવોર્ડ થી સન્માનિત કરાયા*
સાબરકાંઠાના નવરંગ સ્ટુડિયો હિંમતનગર પ્રોપાટર વનરાજ થોરી ગુજરાતી ફિલ્મ તેમજ આલ્બમ સીને ફોટોગ્રાફી તરીકે સાબરકાંઠા તેમજ ગુજરાતના અન્ય જિલ્લામાં બહુ જ સારી રીતે કામ કરતા હોવાથી તાજેતરમાં અમદાવાદ ખાતે સીને મેજીક ના કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ ના ડાયરેક્ટર તેમજ નામી અનામી કલાકારો યામિનીજોશી. ઉષા ભાટિયા. હરેશપટેલ. નાદીમવાડવાણીયા. શુભમશર્મા.
જીતેન્દ્રઠાકાર. રાકેશપાંડે. વીરેન પ્રજાપતિ કમલેશ વેડ્યા વંદનશાહ
મહેશ પંડીયા શૈલેષ શાહ દેવપગલી ફિલ્મ પ્રોડ્યુસર રાજભા તેમજ અન્ય નામી અ નામી કલાકારો ની હાજરીમાં તાળીઓના ગર્ગરાટ સાથે ગુજરાતી ફિલ્મ આલ્બમ સીને ફોટોગ્રાફી બેસ્ટ એવોર્ડ થી સીને મ્યુઝિક દ્વારા ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર ના હસ્તે સન્માનિત કરાયા