🚨🚨🚨🚨
*હવે ડ્રો કરતા હોય તો ચેતી જજો*
*અગાઉ કરેલા ડ્રો સંચાલકો વિરોધ ફરિયાદ દાખલ*
*dysp એસ.એમ.વારોતરિયા એ ડ્રો આયોજક વિરોધ કરી ફરિયાદ દાખલ*
*બનાસકાંઠામાં ડ્રો નો રાફડો ફાટતા આખરે ડીવાયએસપીએ લીધી એક્શન*
*ડ્રોની કુપન લેતા હોય તો હવે ચેતી જજો કારણકે આયોજકો ઉપર થઈ ફરિયાદ દાખલ*
* પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ*