થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કોટડા પ્રાથમિક શાળામાં એક કરોડના ખર્ચે આઠ નવા રૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું
ધારાસભ્ય કેશાજી ચૌહાણ.માર્કેટ યાર્ડના ચેરમેન નારણભાઈ.જિલ્લા સદસ્ય હેમરાજભાઈ ચૈધરી.પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ દવે.ડેલિકેટ ખીમાભાઈ પટેલ. હડમતસિંહ રાજપુત સાથે મળીને રીબીલ કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું
અને વધુમાં ધારાસભ્ય કેસરજી ચૌહાણ સાહેબ બાળકોસાથે બેસીને બાળકોને સમજાવવામાં આવ્યા હતા
અને પાણીના તળ ઊંડાજાય છે તે માટે ગામડે ગામડે તળાવ ભરવાની બાયધરી આપી હતી
કોટડા પ્રાથમિક શાળાના શિક્ષકો અને ગ્રામજનોએ સુંદર આયોજન કર્યું હતું
સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ આચાર્ય ભગવાનભાઈ સાહેબ કરી હતી
*રિપોર્ટર હમીરભાઇ રાજપુત વાવ થરાદ*