થરાદ રાજવી શ્રી અર્જુનસિંહ વાઘેલા બાપુ એ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા,,
નવા વર્ષના મંગલ પ્રારંભના અવસરે સમગ્ર થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર લાખણી, રાહ ના વિસ્તારની જનતા માટે સુવર્ણ અક્ષરે લખાય તેવો ઔતિહાસિક નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લઇ થરાદને જિલ્લો જાહેર કરવામાં છે આવ્યો આ ઐતિહાસિક નિર્ણય બદલ સમગ્ર પંથકની જનતા વતી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને થરાદ ના રાજવી અર્જુનસિંહ વાઘેલા બાપુ એ 8 તાલુકા ના લોકો વતી રૂબરૂ મળી આભાર વ્યક્ત કર્યો હતો સાથે માનનીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ, માનનીય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી. નડા સાહેબ, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભાજપ ના અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ તેમજ આ ઐતિહાસિક નિર્ણય લેવામાં જેમને સંપૂર્ણ જસ જાય છે જેમણે આ વિસ્તાર નું પ્રતિનિધિત્વ શરું કર્યું ત્યારથી મક્કમ નિર્ધાર કરેલો આ વિસ્તારને જિલ્લાનું સેન્ટર મળે અને એ પ્રયત્નો થકી આજે સાકાર બન્યું છે એવા માનનીય થરાદના ધારાસભ્ય ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ ને ખૂબ ખૂબ અભિનંદન સાથે બનાસકાંઠા પુર્વ સાંસદ પરબતભાઈ પટેલ સાહેબ તેમજ સમગ્ર જિલ્લાનું મોવડી મંડળ તેમજ વહીવટી તંત્ર સર્વેનો આ પંથકની જનતા વતી ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માનું છું….
પત્રકાર,, હમીરભાઇ રાજપુત થરાદ વાવ,,






Total Users : 152500
Views Today : 