થરાદ માં પોલીસ સ્ટેશન માં વરસો થી પોલીસ સ્ટેશનમાં પોલીસ ની કામગીરી માં ફરજ બજાવતા ત્રણ પોલીસ જવાનો ને પ્રમોશન મળતા ખુશી અનુભવામાં આવી
ત્રણ પોલીસ કર્મચારી ને પ્રમોશન હેડ કોન્સ્ટેબલ માં થી એ એસ આઈ બનતા થરાદ પોલીસ પરિવાર અને થરાદ વાસી શુભેચ્છા પાઠવી હતી આ ત્રણ હેડ કોન્સ્ટેબલ માં થી આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે કામગીરી આપવામાં આવી અને પ્રમોશન મળતા થરાદ ડી વાય એસ પી. સાહેબ અને પી.આઈ રાઠવા અને પી.એસ.આઈ ચૌધરી સહિતના સ્ટાફ ના કર્મચારીઓ અભિનંદન પાઠવ્યા હતા
અલ્તાફ મેમણ પાલનપુર