ડોલવણ ખાતે પ્રાથમિક શાળા માં શતાબ્દી મહોત્સવ નું આયોજન.
તાપીના ડોલવણ તાલુકાના દાદરી ફળીયામા આવેલ પ્રાથમિક શાળાના ૧૦૦ વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવ નુ આયોજન વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી ના અધ્યક્ષ સ્થાને રાખવામા આવેલ જેમાં તાપીના પાણી પૂરવઠા બોર્ડના વસંતીબેન પટેલ તથા ગામના આગેવાનો ભૂતપૂર્વ વિધાર્થીઓ સહિતના અનેક લોકો હાજર રહયા હતા.શાળામા સંસ્કૃતીક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતુ અને સ્વરૂચિ ભોજન વ્યવસ્થા પણ કરવામા આવેલ.