લાખણી,
આજે ખેલમહકુંભ 3.0 તાલુકા કક્ષાએ સરકારી સાયન્સ ઉચચત્તર શાળા લાખણી ખાતે રમાણી હતી,,
જેમાં ઓપન ભાઈ માં અદ્વિત જસરા VS અર્બુદા સ્ટીલર્સ લાખણી વચ્ચે રમાણી હતી જેમાં અર્બુદા સ્ટીલર્સ લાખણી ફાઈનલ વિજેતા બની હતી.
કોચ- મોતીભાઈ માવજીભાઈ પટેલ
ટીમ કેપ્ટન- ધેંગાભાઈ ચૌધરી ( DD)
ટીમ મેનેજર- પ્રવીણ ભાઈ ચૌધરી
તથા બધા ટીમના પ્લેયરો ને વિજેતા બનવા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
*આજે મોતીભાઈ ની ટીમ ફાઈનલ વિજેતા થતા એમના ચહેરા પર ખુબજ આનંદ દેખાતો હતો કારણ કે એમણે કબડ્ડી ની સારુઆત 1995 થી કરી હતી આજે 2025 મા એમને કબડ્ડી રમતા 30 વર્ષ પુરા થયા હતા*
પત્રકાર.. હમીરભાઇ રાજપુત વાવ થરાદ..