બનાસકાંઠા બ્રેકિંગ…
અંબાજી
અંબાજી ખાતે ટીઆરબી જવાન નશામાં ચુર
પોલીસ સાથે સહાયક કામગીરી કરતા ટીઆરબી જવાન નો વિડિયો થયો વાયરલ
અંબાજી મંદિર નજીક આવેલી પ્રસાદની દુકાનમાં ટીઆરબી નશો કરેલી હાલતમાં આવ્યો
દુકાનદાર સાથે ખરાબ વર્તન કરતો જોવા મળ્યો
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા ઉડાવતા ટીઆરબી જવાન
વિડીયો સામે આવતા દારૂબંધી સામે સવાલો ઊભા થયા
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891