બનાસકાંઠા
થરાદમાં તાલુકાના મોરથલ ગામના ડ્રો કૌભાંડી અશોક માળીને ઝડપી પાડ્યો,
થરાદ પોલીસે બાતમીના આધારે ધાનેરા નજીકથી ઝડપી પાડ્યો
અશોક માળી શહીદ 3 આરોપીઓની ધરપકડ,
આ ત્રણે આરોપીને દબોચી ને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે,
પત્રકાર ,હમીરભાઇ રાજપુત (થરાદ વાવ)