Friday, January 10, 2025

સાબરકાંઠા ના હિંમતનગર હિન્દુ યુવા સંગઠન આવ્યું ગો શાળા ની વહારે.

સાબરકાંઠા ના હિંમતનગર હિન્દુ યુવા સંગઠન આવ્યું ગો શાળા ની વહારે.

 

ગત રોજ હિન્દુ યુવા સંગઠન ભારત ના ૧૨ માં સ્થાપના દિન નિમિતે હિંમતનગર પ્રખંડ ધ્વારા ભોળા ના મઢ ગામ કામધેનુ ગૌશાળા ખાતે ગૌ માતા ને ઘાસ ચારા ની અછત ની જાણ સંગઠન ને થ‌ઈ હતી આ વાત ને લ‌ઈ હિન્દુ યુવા સંગઠન ભારત ના પદાધિકારી ચિંતા વ્યક્ત કરી હતી અને સંગઠન ના ૧૨ માં સ્થાપના દિન નિમિતે પદાધિકારી ઓએ અગાઉ ગૌ શાળા ની મુલાકાત કરી અને લીલા ઘાસ ચારા,તથા લાડવા ની વ્યવસ્થા કરી હતી.આ સાથે પદાધિકારી ની વાત ચીત માં જાણવા મળ્યું હતું કે બહેન,દિકરી,રાષ્ટ્ર અને ગૌ માતાની રક્ષા માં તત્પરતા રાખી સંગઠન આગળ જતાં ગૌ શાળા માં જ્યારે જ્યારે ઘાસચારા ની જરુર પડશે ત્યારે ગૌ શાળા માટે વ્યવસ્થા કરી બનતી સહાય કરવામાં આવશે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores