>
Friday, March 13, 2026

આજ રોજ ઉતરાયણ નિમિત્તે પાલનપુર માં ગરીબ લોકો ને પતંગ અને ગરમ સ્વેટર અને નાના છોકરાઓ ને ચંપલ વિતરણ કરવામાં આવ્યું

આજ રોજ ઉતરાયણ નિમિત્તે પાલનપુર માં ગરીબ લોકો ને પતંગ અને ગરમ સ્વેટર અને નાના છોકરાઓ ને ચંપલ વિતરણ કરવામાં આવ્યું આ દાન પાલનપુર ના પશ્ચિમ ટ્રાફીક પોલીસ વર્ષાબેન અને પાલનપુર અને જ્યોત્સના બેન વિરા ભાઈ પોલીસ એ એસ આઈ ના પત્ની દ્વારા કરવામાં આવ્યું
અલ્તાફ મેમણ પાલનપુર

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores