તારીખ 12-1-2025 ના રોજ *માવતર કlવડ યાત્રા અભિયાન લાભાર્થી ભવ્ય લોક ડાયરા નું કાર્યક્રમ યોજાયો*
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડીયા ગામ ધર્મ જગાડવા લોક જાગૃતિ માટે સનાતન જ્ઞાનયન કાર્યક્રમ ડાયરો યોજાયો જેમાં જાણીતા પ્રખ્યાત લોક સાહિત્યકાર સંજુ રાજા લાંબડીયા ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અભિનેત્રી મમતાબેન સોની જાણીતા ગુજરાતી ફિલ્મ આલ્બમ ટેલી ફિલ્મ ના નિર્માતા દીપકભાઈ થોરી ટીમલી ક્રીગ બંસી પારગી લોક ગાયક રાહુલ ઠાકોર મહેશ ઠાકોર દિનેશ નાઈ બળદેવસિંહ ચૌહાણ ડાન્સર દીપિકા હાજર રહ્યા હતા સમાજની જાગૃત કરવા માટે ખેરોજ પી.આઇ સાધુ સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થા સમજૂતી આપવામાં આવી હતી ઓડિયોસ ભરપૂર હોવા છતાં
ખેરોજ પીઆઇ સાધુ સાહેબ હાજર રહી ડાયરાનું શાંતિપૂર્વક કાર્યક્રમ ઉજાયો હતો