સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના નાનાકડા ગામમાં કબુતર નું મોટું રેસ્કયુ પાર પાડવામાં આવ્યું.
હિંમતનગર ના કાનડા ગામમાં જીવદયા પ્રેમીઓ અને ફાયર ટીમ દ્વારા કબુતર ના રેસ્કયુ માં મોટી સફળતા મળી હતી મળતી માહિતી મુજબ ગત રોજ કાનડા ગામમાં ૨૦૦ ફુટ ઉંચા મોબાઈલ ટાવર પર પતંગ ની દોરી સાથે બે કબુતર ફસાઈ ગયા હતા.  એક કબુતર સ્વસ્થ હોવાથી સ્થળ પર જ આઝાદ કરવામાં આવ્યું હતું.બીજા કબુતરની પાંખમાં દોરી ફસાઈ જવાથી તે ઉડી ન શકતું હતું.તેવી માહિતી હિંમતનગર ના સક્રીય જીવદયા પ્રેમી મિતુલ વ્યાસ અને કુમાર ભાટ ને મળી હતી જેથી જીવદયા સેવા કાર્ય માં વર્ષોથી સંકળાયેલા મિતુલ વ્યાસે ફાયર ની ટીમને સાથે રાખી આ ઓપરેશન ને સફળતા મેળવી હતી.આ રેસ્કયુ જોવા ગામના લોકોના ટોળા એકઠા થયા હતા
એક કબુતર સ્વસ્થ હોવાથી સ્થળ પર જ આઝાદ કરવામાં આવ્યું હતું.બીજા કબુતરની પાંખમાં દોરી ફસાઈ જવાથી તે ઉડી ન શકતું હતું.તેવી માહિતી હિંમતનગર ના સક્રીય જીવદયા પ્રેમી મિતુલ વ્યાસ અને કુમાર ભાટ ને મળી હતી જેથી જીવદયા સેવા કાર્ય માં વર્ષોથી સંકળાયેલા મિતુલ વ્યાસે ફાયર ની ટીમને સાથે રાખી આ ઓપરેશન ને સફળતા મેળવી હતી.આ રેસ્કયુ જોવા ગામના લોકોના ટોળા એકઠા થયા હતા અને રેસ્કયુ બાદ પોતે પણ જાગૃત થયા હતા.આ સમગ્ર રેસ્કયુ ને સફળ બનાવવા ૨૦ મિનિટ સુધી મહેનત કરવી પડી હતી.ઈજાગ્રસ્ત કબુતરને તાત્કાલિક હિંમતનગર પશુ સારવાર કેન્દ્ર પર લઈ જવામાં આવ્યું હતું આ રેસ્કયુ કાર્ય એ માનવતા સાથે જીવદયા ની ભાવના જોવા મળી હતી.
 અને રેસ્કયુ બાદ પોતે પણ જાગૃત થયા હતા.આ સમગ્ર રેસ્કયુ ને સફળ બનાવવા ૨૦ મિનિટ સુધી મહેનત કરવી પડી હતી.ઈજાગ્રસ્ત કબુતરને તાત્કાલિક હિંમતનગર પશુ સારવાર કેન્દ્ર પર લઈ જવામાં આવ્યું હતું આ રેસ્કયુ કાર્ય એ માનવતા સાથે જીવદયા ની ભાવના જોવા મળી હતી.
માણસ કયાંક ફસાઈ જાય તો તે બોલી શકે છે પરંતુ અબોલ પશુ – પક્ષી નું શું જેથી જીવદયા પરમોધર્મ – મિતુલ વ્યાસ



 
                                    





 Total Users : 143498
 Total Users : 143498 Views Today :
 Views Today : 