>
Sunday, July 6, 2025

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 908 કિંમત ₹2,05,360 તથા hyundai કંપનીની i20 ગાડી કિંમત ₹4,00,000 મળી કુલ 6 લાખ ,5,360 ના મુદ્દા માલ સાથે આરોપીને પકડીને પ્રોહીબિશન નો કેસ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો 

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ 908 કિંમત ₹2,05,360 તથા hyundai કંપનીની i20 ગાડી કિંમત ₹4,00,000 મળી કુલ 6 લાખ ,5,360 ના મુદ્દા માલ સાથે આરોપીને પકડીને પ્રોહીબિશન નો કેસ ખેડબ્રહ્મા પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડ્યો

 

નાયબ પોલીસ મહાન નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ ના ઓએ આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપરથી જિલ્લામાં પ્રોહીબિશન ને લગતા ગેરકાયદેસર હેરાફેરી અંકુશમાં લેવા તથા કેશો સુધી અસરકારક કામગીરી કરવા સૂચના આપી હતી જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઈડર ના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા આ દિશામાં સતત વોચ કરતા હતા અને કાર્યશીલ હતા

 

જે દરમિયાન પોલીસ સ્ટાફના માણસો સાથે ખેડબ્રહ્મા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા હતા તે દરમિયાન અ .પો.કો.વિકાસકુમાર હસમુખભાઈ ને ખાનગી રહે બાતમી મળી કે રાજસ્થાનના અંબાસા તરફથી ખેડબ્રહ્મા તરફ એક સફેદ કલરની નંબર વગરની hyundai કંપનીની i20 ગાડીમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ભરીને આવનાર છે તેવી બાતમી ના આધારે અમો સ્ટાફના માણસો ગલોડીયા ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ ઉપર નાકાબંધી કરી વાહન ચેકિંગ કરતા હતા તે દરમિયાન ઉપરોક્ત હકીકત વાળી ગાડી આવતા હાથનો ઇશારો કરી ઉભી રખાવી હતી જે ગાડીમાં તપાસ કરતા ગાડીની અંદર સીટ ના નીચેના ભાગે તથા ગાડીની પાછળની ડીકી માં ખોખામાં તથા છૂટો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયરની અલગ અલગ બ્રાન્ડની ફુલ બોટલ નંગ 908 જેની કિંમત ₹2,5,360 નું પ્રોહી મુદ્દા માલ તથા ગાડી ની કિંમત ₹4,00,000 મળી કુલ રૂપિયા 6,લાખ 5,360 મુદ્દામાલ કબજે કરી આરોપી રાકેશ રાજુરામ બિશ્નોઇ રહે. ભાલુ રાજવા તા. શેખાલ જિ. જોધપુર રાજસ્થાન વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી

 

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores