વડાલી તાલુકાના વાસણા(અસાઈ) ગામ ના રાજપૂત પરિવાર ની દીકરી રાઠોડ કુમકુમબા કનુસિંહ કે જેઓ પોતાના જ ગામ ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને હાલ માં સાયન્સ વિભાગ માં અભ્યાસ કરી રહી છે
જેઓનુ ૭૬ માં પ્રજાસત્તાક દિને શાળા ના આચાર્ય અને સમગ્ર શાળા પરિવાર તેમજ ગામ ના સર્વ જ્ઞાતિ ના વડીલો આગેવાનો
વતી આ દિકરી નું એક સુશિક્ષિત દિકરી નુ સુશિક્ષિત દિકરી તરીકે નું સમ્માનપત્ર, મોમેન્ટ્સ આપીને સન્માનિત કરી ને
તેના વડે ધ્વજારોહણ કરાવવા માં આવ્યું અને તેના થકી ગામ સમાજ તેમજ દેશ ની બીજી દીકરીઓ ને પ્રેરણારૂપ શાળા ના આચાર્ય વડે ભાષણ આપવામાં આવ્યું
રાઠોડ કુમકુમબા કનુસિંહ કે જેઓ પોતાના જ ગામ ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીને હાલ માં સાયન્સ વિભાગ માં અભ્યાસ કરી રહી છે
અન્ય સમાચાર







Total Users : 145600
Views Today : 