>
Friday, March 20, 2026

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ ને ઇલેક્ટ્રિક બાઇક અર્પણ કરાયું..

દ્વારકા બ્રેકિંગ…

 

દ્વારકામાં ભગવાન દ્વારકાધીશ ને ઇલેક્ટ્રિક બાઇક અર્પણ કરાયું..

 

દ્વારકાધીશ ના પરમ ભક્ત કુમાર પ્રસાદ તેલીકપલ્લી દ્વારા પોતાની MATTER કંપનીની સર્વ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક દ્વારકાધીશ ને અર્પણ કરાયું..

 

MATTER કંપની નું MATTER AREA 5000+ મોડેલ ભગવાન દ્વારકાધીશ ને અર્પણ કરાયુ..

 

સોના ચાંદી ના આભૂષણો બાદ દ્વારકાધીશ ના પરમ ભક્ત દ્વારા ઇલેક્ટ્રિક બાઇક અર્પણ કરાઇ..

 

દ્વારકાધીશ મંદિર પરિસર માં પૂજારી પરિવાર દ્વારા બાઇક ને ફૂલહાર કરાયો..

 

બ્યુરો રિપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores