કચ્છ બ્રેકિંગ ન્યુઝ…..
મુન્દ્રામાં એક રહેણાંક મકાનમાં આગ લાગતાં દોડધામ
મુન્દ્રાની સૂર્યાનગર સોસાયટીમાં બની દુખદ ઘટના
ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગતાં પિતા પુત્રી બેના મોત,માતા ને ગંભીર ઈજા
પ્રાથમિક તપાસમાં એસીના કપ્રેસર માં બલાસ્ટ થતા બની ઘટના
એસી માં ગેસ લીકેજ અથવા બ્લાસ્ટ ને કારણે બની આગની ઘટના
ભોગ બનનાર પરિવાર આન્ધપ્રદેશ નો
મુન્દ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી
ભયંકર બ્લાસ્ટ અને ઘટનાને પગલે મોટી સંખ્યમાં લોકો ભેગા થયા
એક ઇજાગ્રસ્ત મહિલા સારવાર હેઠળ
ફાયરની ટીમ ધટના સ્થળે પહોંચી
એફએસએલ ની મદદથી બ્લાસ્ટ અને આગના કારણો જાણવા તપાસ કરાશે
બ્યુરો રીપોર્ટ .. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891