અંબાજી બ્રેકિંગ…
અંબાજી વિસ્તારમાં તંત્ર દ્વારા શક્તિ કોરીડોર ને લઇ કામગીરી હાથ ધરી…
અંબાજી ખાતે થનાર વિકાસ કાર્યોની શરૂઆત…

અંબાજી મંદિરથી બનનાર શક્તિ કોરિડોર વચ્ચે આવનાર 89 મકાનોને તોડવાની તંત્રએ કામગીરી હાથ ધરી…
અંબાજી રબારીવાસ વિસ્તાર અને હોલીડે હોમ પાછળના વિસ્તારમાં તંત્રએ આ કામગીરી હાથ ધરી…
પ્રથમ કામગીરીમાં મકાનો તોડવાની તજવીજ હાથ ધરી કામગીરી રાત્રી દરમિયાન પણ ચાલુ રહેશે…
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો…
જેસીબી મશીન દ્વારા મકાનોને તોડવાની કવાયત હાથ ધરાઈ…
1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર બનશે આ વિસ્તારમાં શક્તિ કો, સતી સરોવર સહિત મંદિરો બનશે..
નોટિસો આપ્યા બાદ આજે તંત્રએ આ મકાનને તોડવાની કામગીરી હાથ ધરી…








Total Users : 152498
Views Today : 