રાષ્ટ્રીય સેવા યોજના (NSS )અંતર્ગત સાર્વજનિક હાઈસ્કૂલ ઉચ્છલના વિદ્યાર્થીઓ વાડી રૂપગઢના કિલ્લાનું ટ્રેકિંગ કેમ્પ યોજાયો.

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
આશ્રમ શાળા કાલીબેલ તાલુકો વઘઈ, જિલ્લા ડાંગ ખાતે વાર્ષિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આશ્રમ પરિસર, બજાર, બસ સ્ટેન્ડ, ગ્રામ પંચાયત, બિરસા મુંડા ચોક, મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી
સાંજે વાંસદા સરકારી બી.એડ. કોલેજના આચાર્ય ડો.દિલીપભાઈ ગામીત દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કેમ્પનું આયોજન પ્રોગ્રામ ઓફિસર રૂવિશભાઈ ગામીત, જેસીંગભાઈ કોકણી, સુનિલભાઈ ગામીત, અલ્પેશભાઈ ગામીત,
રેખાબેન રાઠોડ તથા ઉર્વશીબેન ચૌધરી શિક્ષકો હાજર રહ્યા હતા.





Total Users : 155533
Views Today : 