કડી બ્રેકિંગ…
કડીના ધારાસભ્ય કરશનભાઇ સોલંકીનું અવસાન
કેન્સરની બીમારી સામે લડતા હતા કરશનભાઇ સોલંકી
11 કલાકે કરશનભાઇ સોલંકીની અંતિમયાત્રા નીકળશે
કડી ખાતેના નિવસ્થાનથી અંતિમયાત્રા તેમના વતન નગરાસણ ખાતે જશે
11 કલાક સુધી અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ કડી ખાતે રાખવામાં આવશે
સી એમ ભુપેન્દ્રભાઈ પટેલ પણ કડી ખાતે પહોચશે
અન્ય રાજકીય અગ્રણીઓ પણ કડી ખાતે પહોંચ્યા
બ્યુરો રીપોર્ટ. વિશાલ ચૌહાણ એક ભારત ન્યુઝ
મો ન 9998340891