ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ વાડો કાંઈ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન વિજય પબલિક સ્કૂલ ઉના ખાતે કરવામાં આવ્યું હતું
ગુજરાત વાડો કાઈ કરાટે એસોસિએશન એન્ડ કરાટે સ્પોટ એસોસિએશન બાય એકતા આર્ટકેડેમી ઉના દ્વારા ગીર સોમનાથ જિલ્લા કરાટે કોમ્પિટિશનનું તાજેતરમાં આયોજન વિજય પબલિક સ્કૂલ ઉના ખાતે કરવામાં આવ્યું હતું જેમાં આશરે 8 થી 10 સ્કૂલના 80 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો 
આ સ્પર્ધામાં ઉપસ્થિત મહેમાનો
બહાદુરભાઈ વાઢેળ
પ્રિન્સ ભાઈ જોશી
પ્રેસિડેન્ટ પ્રવિણકુમાર ચૌહાણ
ગુજરાત ચીફ સેન્સેઇ વિજય ગોહિલ
ટેકનિકલ ડાયરેક્ટર સેન્સેઇ સચિન કુમાર ચૌહાણ
જનરલ સેક્રેટરી સેન્સેઇ મયુરકુમાર ચૌહાણ
ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ ચીફ સેન્સેઇ જય ભરાડ તેમજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચીફ સેન્સેઇ
નિતીન ગોહિલ વગેરે ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર અર્પણ કરીને પ્રોત્સાહન કર્યા હતા.
આ ટુર્નામેન્ટનું આયોજન ગુજરાત વડોકાય કરાટે ડુ એસોસિએશન & કરાટે એન્ડ સ્પોટ એસોસિએશન & એકતા એકેડેમી ઉના દ્વારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર ધર્મેશ ચાવડા ઉના





Total Users : 157557
Views Today : 