તાપી જીલ્લાના સોનગઢ નગર ભરબજારે ટ્રકે પોત્ર-પૌત્રી ની સામે દાદા નો ભોગ લીધો.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
સોનગઢ દક્ષિણી ફળીયાના વેપારી અજય અગ્રવાલને ત્યાં માલ ખાલી કરવા આવેલ ઓવરલોડ ભરેલ ટ્રક રિવર્સ માં ઉતરી જતાં ફોરવ્હીલ કારો,ટુ વ્હીલર ગાડીઓને અડફેટે લીધી હતી અને એક વૃદ્ધ ને કચડી નાંખતા ઉખલદા ના રહેવાસી વૃધ્ધ નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું
ઘટના નિહાળનાર ની માંગ છે કે રહેણાંક વિસ્તારમાં આવા ઓવરલોડ ટ્રક ન આવવા જોઈએ જેથી આવી ઘટના ન ઘટે.







Total Users : 152508
Views Today : 